Glamorous photo posted by actress Amisha Patel on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમિષા પટેલ આજે પણ પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી લોકોને દિવાના કરી રહી છે, શેર કર્યા ગ્લેમરસ ફોટો

અમિષા પટેલ આજે પણ પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી લોકોને દિવાના કરી રહી છે, શેર કર્યા ગ્લેમરસ ફોટો

 | 4:59 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલે (Amisha Patel) પોતાના ગ્લેમરસ ફોટો દ્વારા સોશિયલ મીડિયા (Social Media) માં ધૂમ મચાવી દીધી છે. થોડા સમય પહેલા જ અભિનેત્રી અમિષા પટેલે (Amisha Pate) પોતાના કેટલાક ફોટો ઈન્ટરનેટ (Internet) ઉપર શેર કર્યા હતા. આ ફોટોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યા હતા. ઉંમર વધારે હોવા છતા પણ આજે યંગ અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે. આજે પણ અભિનેત્રીની બોલ્ડનેસ અને હોટનેસ દ્વારા લોકોને ઘાયલ કરી રહી છે. અભિનેત્રીના કેટલાક ફોટો આજે સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન