Glamorous photo shared by actress Riya Sen on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 40 વર્ષની ઉંમરે પણ આ અભિનેત્રી લાગે છે એકદમ હોટ અને ગ્લેમરસ, ફોટો જોઈને કહેશો Wow..

40 વર્ષની ઉંમરે પણ આ અભિનેત્રી લાગે છે એકદમ હોટ અને ગ્લેમરસ, ફોટો જોઈને કહેશો Wow..

 | 9:30 pm IST
  • Share

અભિનેત્રી રિયા સેન (Riya Sen) આજે પોતાનો 40મો જન્મ દિવસ (Birthday) મનાવ્યો છે. તેમનો જન્મ 24 જાન્યુઆરી 1981માં પશ્ચિમ બંગાળના કોલકાતા (Kolkata) માં થયો હતો. રિયા સેન (Riya Sen) પોતાની કારકિર્દીમાં કેટલીક સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે હવે ફિલ્મોમાં ઓછી નજરે પડી છે. છેલ્લે અભિનેત્રીને 2016માં આવેલી ફિલ્મ ડાર્ક ચોકલેટમાં જોવા મળી હતી. રિયા સેન(Riya Sen)ના જન્મ દિવસે તેમના કેટલાક ફોટો સોશિયલ મીડિયા(Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો રિયા સેને પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે. 40 વર્ષ થવા છતા રિયા સેન આજે પણ એકદમ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. હજુ પણ અભિનેત્રી એકદમ યંગ લાગી રહી છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. જુઓ આ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન