Glamorous photo shared by Hina Khan on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હિના ખાને ખાસ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયામાં શેર કર્યા હોટ અને ગ્લેમરસ PHOTOS

હિના ખાને ખાસ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયામાં શેર કર્યા હોટ અને ગ્લેમરસ PHOTOS

 | 5:42 pm IST
  • Share

ટીવીથી લઈને સીરીઝમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનારી હિના ખાન (Hina Khan) અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રી હિના ખાને (Hina Khan) પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account)માં કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં અભિનેત્રી ઓરેંજ કલરના આઉટફિટમાં નજરે પડી રહી છે. હિના ખાન (Hina Khan) આ ફોટોમાં ખુબ જ સ્ટાઈલિશ લાગી રહી છે. અભિનેત્રીના આ ફોટો સોશિયલ મીડિયા (Soial Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો અભિનેત્રીના આ અંદાજ અને ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન