વેકેશન મનાવી રહી છે રશ્મિ દેસાઈ, શિમલાની બર્ફીલી વાદીઓમાં આપ્યા હોટ પોઝ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વેકેશન મનાવી રહી છે રશ્મિ દેસાઈ, શિમલાની બર્ફીલી વાદીઓમાં આપ્યા હોટ પોઝ

વેકેશન મનાવી રહી છે રશ્મિ દેસાઈ, શિમલાની બર્ફીલી વાદીઓમાં આપ્યા હોટ પોઝ

 | 3:41 pm IST
  • Share

બિગ બોસ 13 (BiggBoss 13)ની એક્સ કન્ટેસ્ટંટ અને અભિનેત્રી રશ્મિ દેસાઈ (Rashmi Desai) આજકાલ કામમાંથી બ્રેક લઈને બર્ફીલી વાદીઓમાં રજાઓ મનાવી રહી છે. તે પરિવાર સાથે શિમલા (Shimla)માં એન્જોય કરી રહી છે. રશ્મિ દેસાઈ દેસાઈ (Rashmi Desai) અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં રશ્મિ દેસાઈ દેસાઈ (Rashmi Desai) એ કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અભિનેત્રી બર્ફીલી પહાડીઓની વચ્ચે પોઝ આપતી નજરે પડી રહી છે. લુકની વાત કરીએ તો રશ્મિ દેસાઈ (Rashmi Desai) બ્લેક ટોપ અને બ્લૂ જિન્સમાં એકદમ ગ્લેમરસ લાગી રહી છે. રશ્મિ દેસાઈ દેસાઈ (Rashmi Desai)ના આ ફોટોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ પહેલા પણ રશ્મિએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પહાડોની વચ્ચે એન્જોય કરતી નજરે પડી હતી. આ ફોટો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ધૂમ મચાવી રહ્યા છે. લોકો આ  ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન