glamorous photos of yeh rishta kya kehlata hai actress shivangi joshi
  • Home
  • Featured
  • શિવાંગી જોશીએ શેર કર્યા બોલ્ડ PHOTOS, હોટનેસ જોઈ ઈન્ટરનેટ પર ધડાધડ વાયરલ થયાં

શિવાંગી જોશીએ શેર કર્યા બોલ્ડ PHOTOS, હોટનેસ જોઈ ઈન્ટરનેટ પર ધડાધડ વાયરલ થયાં

 | 10:04 pm IST

સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાનો રોલ કરનારી શિવાંગી જોશીને લીડિંગ લેડી ઑફ ટેલિવિઝન 2018નો ખિતાબ મળ્યો હતો. હાલમાં શિવાંગી એક ટોપની અભિનેત્રી છે. તેના ફોટો અને વીડિયો આવતા વેંત જ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જોવા મળે છે. મૂળ દહેરાદૂનની રહેવાસી શિવાંગી સ્ટાર પ્લસનો ફૅમસ શૉ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં દર્શકોને દિવાના કરી દીધા છે.

સીરિયલ સિવાય શિવાંગી જોશી કેટલીક એડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. શિવાંગી જોશી 25 વર્ષની છે અને એનો જન્મ પુણેમાં થયો છે. શિવાંગી માત્ર 24 વર્ષની ઉંમરમાં જ સેક્સિએસ્ટ વુમનની લિસ્ટમાં પાંસમાં નંબરે સ્થાન મેળવ્યુ હતુ. હાલમાં કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં શિવાંગી ખુબ જ સુંદર અને બોલ્ડ દેખાઈ રહી છે. તો જુઓ અહીં આ PHOTOS

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન