Glamorous pictures of Adhyayan Suman's girlfriend Maera Mishra
  • Home
  • Featured
  • ફરી એકવાર મીરાએ સોશિયલ મીડિયા ધુણાવ્યું, શેર કરી એકથી એક ચડિયાતી હોટ તસવીરો

ફરી એકવાર મીરાએ સોશિયલ મીડિયા ધુણાવ્યું, શેર કરી એકથી એક ચડિયાતી હોટ તસવીરો

 | 5:27 pm IST

અભિનેતા અધ્યયન સુમન કે જે આ પહેલાં અભિનેત્રી કંગના અને બાદમાં દિલ્હીની એક યુવતીને ડેટ કરી રહ્યો હતો, તે હવે એમટીવી સ્પ્લિટ્સવિલા 11ની સ્પર્ધક મીરા મિશ્રા સાથે રિલેશનશિપમાં છે. ખૂબસૂરત મીરા મિશ્રા તેના આકર્ષક ફોટોશૂટથી ચાહકો વચ્ચે ચર્ચામાં રહે છે. અધ્યયન સાથે પણ મીરાની ઘણી હોટ તસવીરો વાયરલ થતી રહેતી હોય છે.

ત્યારે હાલમાં ફરી એકવાર મીરાએ તેના ઈન્સ્ટા પર આવી બોલ્ડ તસવીરો શેર કરી છે અને ચાહકોના દિલ જીતી લીધા છે. આ તસવીરો ફેન્સને પસંદ પડી રહી છે અને ફેન્સ શેર કરી રહી છે. જ્યારે જ્યારે મીરાની તસવીરો સોશિયલ મીડિયામા અપલોડ થાય છે કે તરત જ વાયરલ થતી જોવા મળે છે. તો અહીં જુઓ મીરાની કેટલીક હોટ અને બોલ્ડ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન