Glamorous pictures of Poonam Bajwa viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પૂનમનાં પોઝ જોઈ સોશિયલ મીડિયા ઘેલું થયું, બોલ્ડ PHOTOS પળભરમાં ચારેકોર વાયરલ!

પૂનમનાં પોઝ જોઈ સોશિયલ મીડિયા ઘેલું થયું, બોલ્ડ PHOTOS પળભરમાં ચારેકોર વાયરલ!

 | 5:30 pm IST

મોડેલ અને અભિનેત્રી પૂનમ બાજવા તેની આકર્ષક તસવીરો સાથે સોશિયલ મીડિયા પર ધમાકો કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ અભિનેત્રી ઇન્ટરનેટ પર પોતાના હોટ અને બોલ્ડ પિક્ચર્સ અને ફોટોશૂટથી ચાહકોનું મનોરંજન કરતી રહે છે.

મુંબઇની રહેવાસી પૂનમ બાજવા એક પંજાબી અને આયેંગર છે. જેનો જન્મ નેવલ અધિકારી અમરજીત સિંહ બાજવા અને જયલક્ષ્મી બાજવાના ઘરે થયો હતો. દીપિકા બાજવા તેની નાની બહેન છે. પૂનમે 2005માં મિસ પુનાનો તાજ પહેર્યા બાદ એક મોડેલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. હાલમાં તેના હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સને પસંદ પણ આવી રહ્યા છે. તો જુઓ અહીં આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન