glamorous pictures of Sapna Choudhary from latest photoshoot, Gone Viral
  • Home
  • Photo Gallery
  • સપના ચૌધરીનો જોવા મળ્યો હોટ અવતાર, ફોટોશુટ વાયરલ

સપના ચૌધરીનો જોવા મળ્યો હોટ અવતાર, ફોટોશુટ વાયરલ

 | 6:13 pm IST

હરિયાણવી ડાંસર સપના ચૌધરી ડાંસની સાથે તેના દિલકશ અંદાજથી ફેંસના દિલ જીતી રહી છે. સપના વીડિયો અને ફોટાઓને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

સપના ચૌધરીએ તાજેતરમાં એક હૉટ ફોટોશુટ કરાવ્યું છે. ફેન્સ તેની ગ્લેમરસ તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લાગે છે કે સપના ચૌધરી હવે તેની ફિટનેસનું પણ ધ્યાન રાખી રહી છે. સલમાન ખાનના ટીવી શો બિગ બૉસ 11થી લોકપ્રિયતા મેળવનારી સપના હવે દેશભરમાં ખૂબ પૉપ્યુલર થઈ છે. તેમના ડાંસ પરફોર્મન્સ માટે સપના લાખો રૂપિયા ફીસ ચાર્જ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન