glamourous pictures of jamai raja 2 actress achint kaur
  • Home
  • Photo Gallery
  • PHOTOS: 49ની ઉંમરે આ હીરોઈને બોલ્ડ ફોટો અપલોડ કરતા સોશિયલ મીડિયા હચમચી ગયું!

PHOTOS: 49ની ઉંમરે આ હીરોઈને બોલ્ડ ફોટો અપલોડ કરતા સોશિયલ મીડિયા હચમચી ગયું!

 | 4:36 pm IST

અચિંત કૌર એકવાર ફરી સાસુના રોલમાં લોકોની સામે પેશ થઈ છે. જમાઈ રાજાની સિક્લવ જમાઈ રાજા 2માં તેનો રોલ જોવા મળી રહ્યો છે. 49 વર્ષની અચિંત કૌર હાલ એક વાતને લઈ ચર્ચામા છે. તેણે આ ઉંમરે બોલ્ડ ફોટો અપલોડ કરીને સોશિયલ મીડિયામાં કહેલકો મચાવી દીધો છે.

ટીવીમાં સાસુનો રોલ કરનારી આ અભિનેત્રી રિયલ લાઈફમાં કેટલી બોલ્ડ છે તેનો અંદાજો હીરોઈને સોશિયલ મીડિયામાં તેના ફેન્સને કરાવ્યો છે.

અવાર નવાર અચિંત કૌર પોતાના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરતી રહે છે. તેનાં ફોટો આવતા વેંત જ વાયરલ થઈ જતા હોય છે. સોશિયલ મીડિયા પર તેના અલગ અલગ અવતાર જોવા મળી રહ્યા છે. તો જુઓ હીરોઈનનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન