During the trailer launch, this big turmoil with Anushka, Varuna Dhawan Helped
  • Home
  • Featured
  • Photos: ટ્રેલર લૉન્ચ દરમિયાન અનુષ્કા સાથે થઈ આ મોટી ગરબડ, વરૂણ ધવને કરી મદદ

Photos: ટ્રેલર લૉન્ચ દરમિયાન અનુષ્કા સાથે થઈ આ મોટી ગરબડ, વરૂણ ધવને કરી મદદ

 | 12:41 pm IST

‘સુઈ ધાગા’નું ટ્રેલર મુંબઈમાં લૉન્ચ કરવામાં આવ્યું. અનુષ્કા અને વરૂણ પોતાની આ ફિલ્મને લઇને ચર્ચામાં છે. ટ્રેલર લૉન્ચ દરમિયાન અનુષ્કા સાથે એક ગરબડ થઈ જાય છે. આ ગરબડ કઈ થઈ તે તમે ફૉટોમાં જોઇ શકો છો. ટ્રેલર લૉન્ચ દરમિયાન અનુષ્કા અને વરૂણે રોમેન્ટિક પૉઝ પણ આપ્યા હતા. વરૂણ ધવન અનુષ્કાનાં સેન્ડલની દોરી વ્યવસ્થિત કરતો જોવા મળ્યો હતો.

યશરાજ બેનરની આ ફિલ્મનાં ટ્રેલર લૉન્ચમાં બધુ જ હટકે પ્લાન કરવામાં આવ્યું હતુ. ટ્રેલરની જગ્યાને અલગ અલગ દોરાઓથી સજાવવામાં આવી હતી. આ દરમિયાન અનુષ્કાની હીલ તેમાં ફસાઈ જાય છે. જો કે વરૂણ ધવન અનુષ્કાને મદદ કરે છે.