ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે આવેલા અતિ પ્રાચીન ભાલકા તીર્થનો મહિમા, Video
આજે છે પોષ સુદ સાતમ અને બુધવાર. ત્યારે આવો આજની આ સફરમાં સૌ પ્રથમ નારાયણનું જ એક સ્વરૂપ શ્રી સત્યનારાયણ દેવની આરતીવંદના થકી શુભ ફળની કરીશુ પ્રાપ્તિ… સાથે જ સંસારના સંચાલક એવા શ્રી હરિનો પૂર્ણ પુરષોત્તમ અવતાક ભગવાન શ્રી કૃષ્ણનાં ભજનમાં લીન થવાની સાથે દર્શન કરીશુ ગુજરાતના જાણીતા એવા ભાલકા તીર્થના.
ત્યારે ખાસ વાતમાં જાણીશુ અચ્યુતાષ્ટક શ્લોકનો મહિમા અને તેના અનુષ્ઠાન કરવાની સાચી રીત જણાવશે શાસ્ત્રી જી મહારાજ તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો…
ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જીવનમાં અનેક લીલાઓ કરી.. પરંતુ લીલાધરના જીવનનો અંત આજે પણ હરિભક્તો માટે એ જ સ્મૃતિ અને આસ્થા ધરાવે છે.. આ જ બાબતને જ્યાં સમયે સ્થિર કરી તે છે પવિત્ર ભાલકા તીર્થ. ગુજરાતાના પ્રભાસ પાટણ ખાતે આવેલા અતિ પ્રાચીન ભાલકા તીર્થનો મહિમા તો સૌ કોઈ જાણે છે.. તો આવો કૃષ્ણના જીવનની અંતિમ ક્ષણોને આપણે પણ આસ્થા દ્વારા ફરી જીવંત કરીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન