goats doing dance video people are saying this is goat disco
  • Home
  • Featured
  • VIDEO: ‘આ દિખાદું તૂજે બકરીવાલા ડાન્સ, તો નાચો’ બકરીઓનો ડાન્સ જોઈ સોશિયલ મીડિયા ઘેલું થયું!

VIDEO: ‘આ દિખાદું તૂજે બકરીવાલા ડાન્સ, તો નાચો’ બકરીઓનો ડાન્સ જોઈ સોશિયલ મીડિયા ઘેલું થયું!

 | 9:41 pm IST

આમ તો આ વર્ષ 2020 છે એટલે કંઈપણ થવું શક્ય છે. પરંતુ બકરીઓ ડિસ્કો કેવી રીતે કરી શકે એવો સવાલ દરેકના મનામાં આવે. જો કોઈને વિશ્વાસ ન આવે તો આ વીડિયો એના પાક્કા સબુતમાં છે. વીડિયોને ટ્વિટર પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરીને લોકો કહી રહ્યા છે કે પહેલાં સાઉન્ટ ઓન કરો અને પછી વીડિયો જુઓ.

આ વીડિયોમાં બકરીઓ જોવા મળી રહી છે. અને એ પણ ડિસ્કો કરી રહી છે. બે બકરીવાળા તેમના બકરાં લઈને જઈ રહ્યા છે. કોઈકે આ વીડિયો એ રીતે એડિટ કર્યો કે આપણે લાગે કે બકરીઓ મ્યૂઝિક પર ડાન્સ કરી રહી છે. પરંતુ બકરાની ચાલ ખરેખર આશ્ચર્યજનક છે. તો તમે પણ જુઓ અહીં આ સરસ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન