Video : જાણો ભગવાન ગણેશના વિઘ્નરાજ અવતાર વિશે - Sandesh
  • Home
  • Videos
  • Video : જાણો ભગવાન ગણેશના વિઘ્નરાજ અવતાર વિશે

Video : જાણો ભગવાન ગણેશના વિઘ્નરાજ અવતાર વિશે

 | 2:16 pm IST

ભગવાન શ્રી ગણેશનું જ એક સ્વરૂપ વિધ્નરાજ છે. જે શેષ વાહન પર ચાલવા વાળા અને મમતાસુરના સંહારક છે. ભગવાન વિધ્નરાજના પ્રાગટ્યની રોચક કથા આપણા શાસ્ત્રોમાં વર્ણવાઇ છે.

એકવાર ભગવતી પાર્વતી પોતાની સખી સાથે વાત કરતા કરતા હસી પડે છે. જેમના હાસ્યમાંથી એક પુરુષનો જન્મ થાય છે. જોત જાતામાં આ પુરૂષ પર્વત જેવો વિશાળ બની જાય છે. દેવી પાર્વતીએ તેનું નામ મમતાસૂર પાડ્યું હતું.

તેમણે મમતાસુરને આદેશ આપ્યો, હે મમતાસુર તું ગણેશનુ સ્મરણ કર. ગણપતિ ગજાનનના સ્મરણથી તારી તમામ મનોકામના પૂરી થશે. માતા પાર્વતીએ તેને ષડક્ષરી મંત્ર આપ્યો હતો. પછી શું થયું આવો જાણીએ આ અહેવાલમાં.