Video : કૂતરાએ ભગવાન રામને ન્યાયનો ગાઢ અર્થ સમજાવ્યો - Sandesh
NIFTY 10,817.00 +28.45  |  SENSEX 35,260.29 +178.47  |  USD 63.8525 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : કૂતરાએ ભગવાન રામને ન્યાયનો ગાઢ અર્થ સમજાવ્યો

Video : કૂતરાએ ભગવાન રામને ન્યાયનો ગાઢ અર્થ સમજાવ્યો

 | 2:55 pm IST

શ્રી હરિ વિષ્ણુના અવતાર શ્રી રામ પોતાના ન્યાય માટે પૂજનીય છે, પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે એક સામાન્ય શ્વાને રામને સાચા ન્યાયનો ગાઢ અર્થ સમજાવ્યો હતો. જ્યારે શ્રી રામચંદ્ર 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા આવે છે ત્યારે ખૂબ ધૂમધામથી તેમનો રાજતિલક થાય છે.

ઘણાં જ સન્માન સાથે તેમને અયોધ્યાના રાજા બનાવવામાં આવ્યા હતાં. સિંહાસન પર બિરાજમાન થયા બાદ શ્રી રામે અનુજ લક્ષ્મણને આદેશ આપ્યો કે આજથી દરરોજ આપણાં ભોજન કરતા પહેલા આપણાં દ્વાર પર કોઈ વ્યક્તિ ભૂખી તો નથીને તે ચકાસી લેવું?. પછી શું થયું અને પ્રભુ શ્રી રામે કેવી રીતે કર્યો શ્વાનને ન્યાય આવો જોઇએ. તો આવો જાણીએ આ અહેવાલમાં.