Video : આ કારણથી કુંવારી કન્યાઓ શિવલિંગની પૂજા નથી કરી શકતી - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : આ કારણથી કુંવારી કન્યાઓ શિવલિંગની પૂજા નથી કરી શકતી

Video : આ કારણથી કુંવારી કન્યાઓ શિવલિંગની પૂજા નથી કરી શકતી

 | 1:56 pm IST

ભગવાન શિવને ભાલેનાથ કહેવામાં આવે છે. કારણ કે તેમની પૂજા અર્ચના કરવાથી તેમની કૃપા ખુબ જ સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. શાસ્ત્રોમાં શિવલિંગ પૂજાને ઉત્મમાનવામાં આવી છે. પરંતુ શિવલિંગ પૂજાના પણ કેટલાક નિયમો છે. જેમાં કુંવારી કન્યા માટે શિવલિંગની પૂજા નિશ્વિત માનવામાં આવે છે. શું છે તેની પાછળનું શાસ્ત્રોક્ત કારણ આવો જાણીએ…..

હિંદુ ધર્મમાં ભગવાન શિવને શિવલિંગ સ્વરૂપે પૂજવાની પરંપરા છે. શિવલિંગને શિવજીનું જ એક રૂપ માનવામાં આવે છે. માન્યતા છે કે શિવલિંગની મધ્યમાં સાક્ષાત અકાલ શિવ વાસ કરે છે. પ્રત્યેક સોમવાર સિવાય શિવરાત્રિ અને શ્રાવણનાં સોમવાર વર્ષનાં કેટલાક એવા ખાસ દિવસો મનાય છે. જ્યારે શિવલિંગની વિધિવત પૂજા કરવાથી જાતકને સંપૂર્ણ સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવજીની આરાધનાની સૌથી મોટી ખૂબી તેની સરળતા છે. તેની આરાધના ખૂબ સરળ હોય છે. પરંતુ તેમાં પણ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.