Video : આ કારણે ભગવાન શિવ ક્રોધિત થયા હતા – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : આ કારણે ભગવાન શિવ ક્રોધિત થયા હતા

Video : આ કારણે ભગવાન શિવ ક્રોધિત થયા હતા

 | 1:55 pm IST

શિવપુરાણનાં રુદ્રખંડની તૃતિય સંહિતામાં આ કથા આવેલી છે. જેમાં શિવજીની ક્રોધ્રાગ્નિ શાંત કરવા માટે બ્રહ્માજીએ જે ઉપાય કર્યો તે દર્શવવામાં આવ્યો છે. કામદેવે એક સમયે શિવજી પર બાણ ચલાવીને તેમને સંમોહિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે ભગવાન શિવે ક્રોધાગ્નિ વડે કામદેવને બાળીને ભસ્મ કરી દીધા. જ્યારે કામદેવ ભગવાન શિવનાં ત્રિનેત્રની જ્વાળાથી બળીને ભસ્મ થઈ ગયા, ત્યારે ભગવાન શિવની આ ક્રોધાગ્નિ પ્રજ્વલ્લિત થઈને ચારે દિશામાં ફેલાઈ ગઈ હતી. જેને જોઇને દરેક દેવતાઓ ચિંતિત થઈ ગયા હતાં.