Jagannaths Rath Yatra will come out today, its history, Video
  • Home
  • Featured
  • ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે આજે નીકળશે જળયાત્રા જાણીશું તેનો ઇતિહાસ, Video

ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે આજે નીકળશે જળયાત્રા જાણીશું તેનો ઇતિહાસ, Video

 | 8:45 am IST

આજે છે જેઠ પૂર્ણિમા એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જળયાત્રા કાઢવાનો પાવન પર્વ. આજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને પવિત્ર નદીના જળથી સ્નાનક્રિયા કરાવવામાં આવે છે અને અષાઢી બીજે સજીધજીને જગતનો નાથ નગરચર્યાએ નીકળે છે.

તો આજની યાત્રામાં સૌ પ્રથમ જાણીશુ પવિત્ર જળયાત્રાના ઈતિહાસની સુંદર કથા, ભગવાન જગન્નાથ એ શ્રી હરિ વિષ્ણુનું અનન્ય સ્વરુપ છે. નગરચર્યાએ નીકળતા પહેલા જગન્નાથની પવિત્ર સ્નાનક્રિયા કરાવવામાં આવે છે, જેને કહેવાય છે જળયાત્રા.

આ જળયાત્રાનો ઈતિહાસ ઘણો જ પ્રાચીન છે. જેમાં લોકમાતા નદીના જળથી ભગવાનનો અભિષેક કરાય છે, એક રીતે આ વિધિ દ્વારા રથયાત્રા પર્વનો શુભારંભ થઈ જાય છે. તો આવો જાણીએ ભગવાન જગન્નાથની જળયાત્રાનો ઈતિહાસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન