ફેસબુક-વોટ્સએપ નહીં ગૂગલ પ્લે સ્ટોર પર છે આ નંબર-1 એપ - Sandesh
  • Home
  • Technology
  • ફેસબુક-વોટ્સએપ નહીં ગૂગલ પ્લે સ્ટોર પર છે આ નંબર-1 એપ

ફેસબુક-વોટ્સએપ નહીં ગૂગલ પ્લે સ્ટોર પર છે આ નંબર-1 એપ

 | 3:48 pm IST

ગૂગલ પ્લે સ્ટોર તરફથી GOOGLE PLAY AWARDS 2018 ની લિસ્ટ રજૂ કરવામા આવી છે. 2018 ખત્મ થવામા છે અને એન્ડ્રોઈડમાં સૌથી વધારે કઈ એપ્સ ઈન્સ્ટોલ કરવામા આવી છે અને પ્લે સ્ટોર પર શું પોપ્યુલર છે.

આ વખતે ગૂગલ પ્લે સ્ટોર પર બે કેટગરીમાં PUBG MOBILE નંબર-1 છે. આમા બેસ્ટ ગેમ 2018 અને ફેન ફેવરેટ એપ્સ છે.

કંપનીએ અલગ-અલગ કેટેરગીમાં કઈ ટોપ એપ રહી છે તેની પણ લિસ્ટ રજૂ કરી છે. આ વખતે ગૂગલે એક નવી કેટેગરી પણ જોડી છે. આ હેઠળ વધારે પોપ્યુલર થનાર એપ્સને સ્પેશ્યલ મેંશન આપવામા આવી છે.

આ વખતે ત્રણ સબ કેટેગરી બનાવી છે. આમાં મોસ્ટ ફેવરેટ એપ, ગેમ અને મૂવિઝ સામેલ છે. આ વખતની મોસ્ટ પોપ્યુલર ગેમ પબજી મોબાઈલ છે. મોસ્ટ ફેવરેજ મૂવી એવેજર્સ ઈનફિનિટી વોર્સ રહી છે, જ્યારે ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી પોપ્યુલર એપમાં નંબર-1 YOUTUBE TV છે.

બેસ્ટ એપ્સ- 2018
— Drops: Learn 31 new languages

બેસ્ટ ગેમ – 2018
— PUBG MOBILE

ટોપ-5 મૂવિજ – 2018
— Black Panther

— Avengers: Infinity War

— Thor: Ragnarok

— Jumanji: Welcome to the Jungle

— Deadpool 2

ટોપ-5 ટીવી શો – 2018
— The Walking Dead

— Riverdale

— The Big Bang Theory

— The Flash

— PAW Patrol

ટોપ-5 ઈ બુક્સ- 2018
— Fire and Fury by Michael Wolff

— The Outsider by Stephen King

— Fear by Bob Woodward

— 12 Rules for Life by Jordan B. Peterson

— Girl, Wash Your Face by Rachel Hollis

ટોપ-5 ઓડિયો બુક્સ- 2018
— 12 Rules for Life by Jordan B. Peterson

— Girl, Wash Your Face by Rachel Hollis

— Fear by Bob Woodward

— Becoming by Michelle Obama

— The Outsider by Stephen King

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન