gorgeous actress Chetna Pande hot pic viral on social media
  • Home
  • Featured
  • શાહરૂખની દિલવાલેમાં જોવા મળેલી અભિનેત્રીએ સોશિયલ મીડિયા ઘેલું કર્યું, એવા PHOTOS વાયરલ કે…

શાહરૂખની દિલવાલેમાં જોવા મળેલી અભિનેત્રીએ સોશિયલ મીડિયા ઘેલું કર્યું, એવા PHOTOS વાયરલ કે…

 | 4:29 pm IST

મોટા મોટા સ્ટાર સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રીઓ હાલમાં એક અલગ લેવલે છે. એવી જ એક અભિનેત્રી એટલે ચેતના પાંડે. શાહરૂખ ખાન અને કાજોલ સ્ટારર બોલિવૂડ ફિલ્મ ‘દિલવાલે’માં જેનીની ભૂમિકા ભજવીને જાણીતી થયેલી સુંદર અને હોટ અભિનેત્રી ચેતના પાંડે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ છવાઈ ગઈ છે. લોકોને ખુશખુશાલ કરી નાખે એવી અભિનેત્રી આ દિવસોમાં તો ઘરે જ ક્વોરંટાઈન છે. પરંતુ તે અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી રહે છે. ચેતના એક સ્ટાઇલિશ દિવા છે.

ચેતનાની ફેશન હંમેશા ચર્ચામાં રહે છે. તેણે 2013માં અમિત કસરિયાની ફિલ્મ ‘ આઈ ડોન્ટ લવ યુ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને પછીથી તે ‘જાને ક્યૂન દે યારોં’ ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારબાદ એક ટીવી શોમાં પણ તે જલવો બતાવી ચૂકી છે. હાલમાં તેના હોટ ફોટોઝ ખુબ વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન