NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : ડિલીવરી બાદ પહેલીવાર લીઝા હેડન પોતાના દીકરા સાથે ફોટોશૂટ કરાવ્યું

Photos : ડિલીવરી બાદ પહેલીવાર લીઝા હેડન પોતાના દીકરા સાથે ફોટોશૂટ કરાવ્યું

 | 5:25 pm IST

 

બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ લીઝા હેડન ડિલીવરીને કારણે ફિલ્મી પડદાથી દૂર છે. હાલ તે દીકરા જૈક લલવાની સાથે સમય વિતાવી રહી છે. જોકે, સોશિયલ મીડિયા પર તે બહુ જ એક્ટિવ રહેતી હોય છે. અને પોતાના દીકરા સાથેની તસવીરો શેર કરતી રહે છે. સોમવારે લીઝાએ પોતાના 5 મહિનાના દીકરાસાથે પહેલું ફોટોશૂટ કરાવ્યું હતું. બાજાર મેગેઝીનનું આ ફોટોશૂટ મુંબઈમાં થયું હતું. જોકે, તસવીરમાં તેના દીકરાનો ચહેરો સ્પષ્ટ બતાવવામાં આવ્યો નથી. પરંતુ મા-દીકરા બંને જ બહુ ક્યુટ અને ગ્લેમરસ લાગી રહ્યા છે.