naroda got another suicides notices in trivedi familys suicide case
  • Home
  • Videos
  • Featured Videos
  • નરોડામાં ત્રિવેદી પરિવારના આપઘાત કેસમાં વધુ એક સ્યુસાઈડ નોટ મળી, જુઓ Video

નરોડામાં ત્રિવેદી પરિવારના આપઘાત કેસમાં વધુ એક સ્યુસાઈડ નોટ મળી, જુઓ Video

 | 5:13 pm IST

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે. અંધશ્રદ્ધાથી કંટાળી આ પરિવારે જીવન ટૂંકાવ્યાનું સામે આવ્યું છે. આપઘાત કરતા પહેલા પરિવારે સુસાઈડ નોટમાં તેનો ઉલ્લેખ કર્યો છે.

નરોડામાં હરિદર્શન ચોકડી પાસે આવેલા અવની ફ્લેટની આ ઘટના છે. અવની ફ્લેટમાં રહેતા વેપારી પરિવારે કોઈ અગમ્ય કારણોસર સામૂહિક આપઘાત કર્યો હતો.પત્ની અને બાળકીને ઝેર પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકોમાં કુણાલ તેની પત્ની અને પુત્રી કવિતા ત્રિવેદી અને શ્રીની ત્રિવેદીનો સમાવેશ થાય છે.