Government's big decision on China, ban on 59 Chinese apps including Tiktok
  • Home
  • India
  • ચીન પર મોદી સરકારની ‘ડિજીટલ સ્ટ્રાઈક’, ટિકટોક સહિત 59 ચીની એપ્સ પર રાતોરાત પ્રતિબંધ

ચીન પર મોદી સરકારની ‘ડિજીટલ સ્ટ્રાઈક’, ટિકટોક સહિત 59 ચીની એપ્સ પર રાતોરાત પ્રતિબંધ

 | 9:29 pm IST

ભારત અને ચીનની ગલવાન ઘાટીમાં વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે 59 ચાઇનીઝ એપ્સ (Indian Bans 59 Chinese Apps) પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં ટિકટોક એપ્સ અને યૂસી બ્રાઉઝર જેવી એપ્લિકેશનો શામેલ છે. કેન્દ્ર સરકારે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે ગલવાની ઘાટીમાં સરહદ વિવાદ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. 15 જૂને સરહદ વિવાદમાં બિહાર રેજિમેન્ટમાં 20 સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 70 સૈનિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ નિર્ણય અંગે સરકારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, “અમને ઉપલબ્ધ માહિતી અનુસાર, આ એપ્સ કેટલીક પ્રવૃત્તિઓમાં શામેલ છે જે ભારતની સંરક્ષણ, સુરક્ષા અને લોકોની ભલાઈ અને અખંડિતતા માટે નુકસાનકારક છે.” સરકારે કહ્યું છે કે આ એપ્સનો ઉપયોગ મોબાઇલ અને નોન-મોબાઇલ આધારિત ઇન્ટરનેટ ડિવાઇસીસમાં પણ કરવામાં આવશે નહીં

  1. Tiktok
    2. Share
    3. Kwai
    4. UC Browser
    5. Baidu map
    6. Sheen
    7. Clash of Kings
    8. DU Battery Saver
    9. Hello
    10. Like
    11. YouCam Makeup
    12. Mi Community
    13. CM Browsers
    14. Virus Cleaner
    15. APUS Browser
    16. ROMWE
    17. Club Factory
    18. Newsdog
    19. Buty Plus
    20. WeChat
    21. UC News
    22. QQ Mail
    23. Weibo
    24. Xander
    25. QQ Music
    26. QQ Newsfeed
    27. Bigo Live
    28. from lfcity
    29. Mail Master
    30. Parallel Space
    31. Mi Video Call – Xiaomi
    32. WeSync
    33. ES File Explorer
    34. Veeva Video
    35. Meitu
    36. Wego Video
    37. New Video Status
    38. DU recorder
    39. Walt Hyde
    40. Cache Clean
    41. DU Cleaner
    42. DU Browser
    43. Hago Play With New Friends
    44. Camscanner
    45. Clean Master
    46. ​​Wonder Camera
    47. Photo Wonder
    48. QQ Player
    49. V Meat
    50. Sweet Selfie
    51. Baidu Translate
    52. Vimate
    53. QQ International
    54. QQ Security Center
    55. QQ Launcher
    56. U video
    57. V fly Status Video
    58. Mobile Legends
    59. DU Privacy

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન