Govinda gifts Sunita Ahuja a BMW car on Karwa Chauth
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરવાચોથ પર ગોવિંદાએ પત્ની સુનીતા પર પ્રેમ વરસાવી BMW કાર ગિફ્ટ કરી

કરવાચોથ પર ગોવિંદાએ પત્ની સુનીતા પર પ્રેમ વરસાવી BMW કાર ગિફ્ટ કરી

 | 7:00 am IST
  • Share

બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ કરવાચોથના પ્રસંગે તેની પત્ની સુનીતા આહુજાને ગિફ્ટમાં એક કાર આપી છે. આ BMW કાર છે. ગોવિંદાએ સુનીતાની સાથે કરવાચોથ સેલિબ્રેશનના ફોટોઝ શેર કરી તેણે ગિફ્ટનો પણ ફોટો શેર કર્યો.

પહેલા ફોટોમાં ગોવિંદા અને સુનીતા ટેરેસ પર કરવાચોથ મનાવતા જોવા મળી રહ્યા છે. ગોવિંદા લાલ કુર્તા, પાયજામા અને બ્લૂ નહેરુ જેકેટ પહેરેલ જોવા મળ્યો જ્યારે સુનીતા લાલ સાડી પહેરેલી જોવા મળી. બીજા ફોટોમાં સુનીતા અને ગોવિંદા તેની નવી કારની સામે ઊભા રહેલ જોવા મળે છે.

ગોવિંદા સુનીતાને કારની ચાવી આપતો જોવા મળે છે. આ ફોટોઝને શેર કરીને આઈ લવ યૂ માય સોના કહ્યું હતું.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો