govinda niece arti singh spotted in bedsheet in Maldives
  • Home
  • Featured
  • Photos: અરે બાપરે ફક્ત ચાદર ઓઢી અભિનેત્રીએ સમુદ્ર કિનારે આપ્યા હોટ પોઝ, થઇ જશો બોલ્ડ

Photos: અરે બાપરે ફક્ત ચાદર ઓઢી અભિનેત્રીએ સમુદ્ર કિનારે આપ્યા હોટ પોઝ, થઇ જશો બોલ્ડ

 | 8:51 am IST
  • Share

ટીવી સીરીયલ અભિનેત્રી અને બિગ બોસ 13 ફેમ આરતી સિંહ (Arti Singh) એ અહીં કંઈક નવું કરવાના પ્રયાસમાં બેડરૂમનૂ સફેદ ચાદર લપેટી હોટ ફોટોશુટ કરાવી દર્શકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. ટીવી સીરિયલ એક્ટ્રેસ અને બિગ બોસ 13 ફેમ આરતી સિંહ હાલમાં માલદીવમાં રજા માણી રહી છે. માલદીવ જવું અને બિકિની લુક આજકાલ સોશિયલ મીડિયામાં જાણે એક ટ્રેન્ડ બની ગયો છે. જોકે આરતી આનાથી એક પગલુ આગળ વધી ગઈ છે.

આરતીએ માલદીવમાં જઇને શરીર પર માત્ર ચાદર લપેટીને બોલ્ડ ફોટોશુટ કરાવ્યુ છે. આરતી લોકપ્રિય એક્ટર ગોવિંદાની ભાણકી કૃષ્ણા અભિષેકની બહેન છે.

આરતીએ 2007 માં ઝી ટીવીની સિરિયલ ‘માયકા’ માં ‘સોની’ ના પાત્રથી અભિનયની શરૂઆત કરી હતી. એકતા કપૂરની સીરીયલ ‘પરિચય – નઇ જિંદગી કે સપનો કા’ માં સીમાનું પાત્ર ભજવીને આરતીએ હિન્દી ટેલિવિઝન ક્ષેત્રે નામના મેળવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો