Grand Entry Of Kangana Ranaut In Trailer Launching Event Of Manikarnika
  • Home
  • Featured
  • Photos: ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં કંગનાની ભવ્ય એન્ટ્રી, કિલ્લાની માંફક તૈયાર કરાયુ વેન્યૂ

Photos: ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં કંગનાની ભવ્ય એન્ટ્રી, કિલ્લાની માંફક તૈયાર કરાયુ વેન્યૂ

 | 4:10 pm IST

બોલીવુડ ક્વીન કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. ટ્રેલર લૉન્ચ માટે મુંબઈનાં વડાલામાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. આઈમેક્સમાં આજે બપોરે 2 વાગ્યે ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું. ટ્રેલર લૉન્ચ પર કંગનાએ ઑરેન્જ કલરની ટ્રેડિશનલ સાડી પહેરીને ગ્રાન્ડ એન્ટ્રી મારી હતી. ટ્રેલર લૉન્ચ પર ફિલ્મની સ્ટારકાસ્ટ પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં કંગના રનૌત ‘ઝાસીની રાણી’નું પાત્ર નિભાવી રહી છે.

ટ્રેલર લૉન્ચ માટે ઇવેન્ટ વેન્યૂને કિલ્લાની માફક તૈયાર કરવામાં આવ્યો હતો. કંગનાની સાથે તેની સેના પણ ઇવેન્ટમાં પહોંચી હતી. આ ફિલ્મ ઘણા વિવાદોમાં પણ રહી છે. ફિલ્મનાં નિર્દેશક ક્રિષે ફિલ્મને અડધેથી જ છોડી દીધી હતી. ટ્રેડિશનલ લૂકમાં કંગના રનૌત ઘણી જ સુંદર લાગી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન