groom-and-bride-entered-in-marriage-by-pushpak-viman
  • Home
  • Videos
  • લગ્ન મંડપમાં વર-વધુએ ‘પુષ્પક વિમાન’માં કરી એન્ટ્રી, વિડીયો જોઇ રહી જશો દંગ

લગ્ન મંડપમાં વર-વધુએ ‘પુષ્પક વિમાન’માં કરી એન્ટ્રી, વિડીયો જોઇ રહી જશો દંગ

 | 6:45 pm IST

સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. વર-વધુની અનોખી રીતે લગ્ન મંડપમાં એન્ટ્રી કરતો આ વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. વર-વધુની આ એન્ટ્રીને જોઇને હાજર લોકો ચોંકી ગયા હતા. જો કે આ એન્ટ્રી ખતરનાક હતી અને થોડીક ચૂક થતા અકસ્માત પણ સર્જાઇ શકતો હતો.

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ક્રેનનાં સહેરા વર-વધુ એન્ટ્રી કરી રહ્યા છે. ઉપર એક ગરુડ બનાવેલું છે અને તેની નીચે બંને ઉભા છે. તેમની આ શાનદાર એન્ટ્રી દરમિયાન ‘બહારો ફૂલ બરસાઓ’ ગીત વાગી રહ્યું છે.