groom performed a dance in Bollywood style in the wedding pavilion
  • Home
  • Featured
  • Viral Video : વરરાજાએ લગ્ન મંડપમાં બોલિવૂડ સ્ટાઈલમાં કર્યો ડાન્સ

Viral Video : વરરાજાએ લગ્ન મંડપમાં બોલિવૂડ સ્ટાઈલમાં કર્યો ડાન્સ

 | 7:11 pm IST
  • Share

આજકાલ સોશિયલ મીડિયા (Social Media) ઉપર લગ્નના વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જો કે હાલમાં કોરોના મહામારી (Coroma Epidemic)ના પગલે લગ્નમાં મહેમાનો સંખ્યા નક્કી કરી દેવામાં આવી છે. જેના પછી લોકો ઓનલાઈન વીડિયો જોઈને મજા લઈલે છે. હામલાં જ એક લગ્નનો મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વરરાજા અને દુલ્હન બંને ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. લગ્ન પ્રસંગ માટે જાણીતું બોલિવૂડનું શાનદાર સોંગ તુઝકો હી દુલ્હન બનાઉંગી ડીજે પર વાગી રહ્યું છે વરરાજા તેની દુલ્હન સાથે ખુશી ખુશી ડાન્સ કરી રહ્યો છે. વરરાજા એકદમ બોલિવૂડ અંદાજમાં ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે. આ બંનેનો ડાન્સ આજકાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ Video

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો