પરફ્યૂમ ડિઝાઈનર મોનિકાની મોતમાં આવ્યો નવો ખુલાસો - Sandesh
  • Home
  • Videos
  • પરફ્યૂમ ડિઝાઈનર મોનિકાની મોતમાં આવ્યો નવો ખુલાસો

પરફ્યૂમ ડિઝાઈનર મોનિકાની મોતમાં આવ્યો નવો ખુલાસો

 | 4:42 pm IST

ગોવાની પરર્ફ્યૂમ સ્પેશલિસ્ટ મોનિકા ઘુરડે મર્ડર કેસમાં અનેક મહત્વના ખુલાસા થયા છે. મર્ડર પહેલા મોનિકા પર રેપ કરવામાં આવ્યો હતો. ફાઈનલ મેડિકલ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. આરોપીએ બદલો લેવા માટે ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલી લીધુ છે. મર્ડર પહેલાં તેણે મોનિકાના ઘરમાં જ ઈંડા અને ચોકલેટ ખાધી હતી. તેણે જબરદસ્તીથી પોર્ન ક્લિપ દેખાડી હતી. બાદમાં તકિયાથી મોં દબાવીને તેનું મર્ડર કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન