VIDEO: ગર્ભાધારણ દરમિયાન આપવામાં આવતા શ્રીમંત સંસ્કાર અંગેનુ માર્ગદર્શન
April 8, 2021 | 9:55 am IST
મનુષ્યનાં જીવનમાં સોળ સંસ્કાર અનિવાર્ય હોય છે કેટલાક સંસ્કાર જન્મ પૂર્વે, તો કેટલાક જીવન દરમ્યાન અને એક સંસ્કાર એવો છે જે મૃત્યુ બાદ કરવામાં આવે છે. દરેક સંસ્કાર પોતાનું અનેરું મહાત્મ્ય ધરાવે છે ત્યારે આવો આજે ખાસ વાતમાં સ્ત્રીઓને ગર્ભાધારણ દરમ્યાન આપવામાં આવતા શ્રીમંત સંસ્કાર અંગેનુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન