Gujarat baroda teacher abuse students potency test
  • Home
  • Baroda
  • શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યું કંઇક એવું, જાણીને તમને આવશે ગુસ્સો

શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યું કંઇક એવું, જાણીને તમને આવશે ગુસ્સો

 | 3:06 pm IST

વડોદરામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મને લઇને ચકચાર મચી જવા પામી છે. આરોપી શિક્ષક વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. જોકે આરોપી શિક્ષસનો પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ જતા SSG હોસ્પિટલથી અમદાવાદ ખસેડાયો છે.

આ મામલે મળતી માહીતી મુજબ વડોદરામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આરોપી શિક્ષક વિદ્યાથીનીને બ્લેકમેલ કરીને તેની સાથે ન દુષ્કર્મ કરતો હતો. આ મામલે પોલીસ તપાસ હાથ ધરીને આરોપી શિક્ષકને પોટેન્સી ટેસ્ટ કરાવ્યા હતા. પરંતુ SSG હોસ્પિટલમાં આ ટેસ્ટ નિષ્ફળ જતા આરોપીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. અંહી આરોપીનો પોટેન્સી ટેસ્ટ કરવામાં આવશે.

શું છે પોટેન્સી ટેસ્ટ ?

પોટેન્‍સી ટેસ્‍ટમાં ફક્‍ત વીર્યનો નમૂનો લેવામાં આવે છે કે જેનાથી વ્‍યક્‍તિ પિતા બનવા સક્ષમ છે કે નહીં તે જ ખબર પડે છે, નપુંસકતા પુરવાર થતી નથી. જયારે કલર ડોપલર ટેસ્‍ટમાં ઇન્‍દ્રિય પર ખાસ દવાનું ઇંજેક્‍શન આપવામાં આવે છે જેને કારણે નપુંસક વ્‍યક્‍તિને પણ ઉત્તેજના આવી જાય છે.