Gujarat Cabinet On Ration Card Holder get cooking oil
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રેશનકાર્ડ ધારકોની દિવાળી સુધરી, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

રેશનકાર્ડ ધારકોની દિવાળી સુધરી, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

 | 4:16 pm IST
  • Share

  • રેશનકાર્ડ ધારકોને સરકારની મોટી ભેટ
  • NFSA કાર્ડ ધારકોને અપાશે કપાસિયા તેલ
  • 71 લાખ રેશનકાર્ડ ધારકોને મળશે લાભ

આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 71 લાખ જેટલા રેશનકાર્ડ ધારકોને તેલ આપવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, દિવાળી નિમિત્તે રેશનકાર્ડ ધારકોને રાજ્ય સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે. જેમાં 35 લાખ રેશનકાર્ડ ધારકોની જગ્યાએ હવેથી 71 લાખ રેશનકાર્ડ ધારકોને તેલ આપવામાં આવશે. NFSA કાર્ડ ધારકોને રેશન કાર્ડ દીઠ 1 લીટર કપાસિયા તેલ આપવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો