નીતિન પટેલની નારાજગી મુદ્દે સીએમ રૂપાણીએ સાધ્યું મૌન : Video - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • નીતિન પટેલની નારાજગી મુદ્દે સીએમ રૂપાણીએ સાધ્યું મૌન : Video

નીતિન પટેલની નારાજગી મુદ્દે સીએમ રૂપાણીએ સાધ્યું મૌન : Video

 | 1:33 pm IST

ડેપ્યુટી સીએમ નીતિન પટેલની નારાજગી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપણીએ ચુપકી સાધી છે. નારાજગીને લઇને સીએમ રૂપણીએ પ્રતિક્રિયા આપાવનું ટાળ્યું છે. નીતિન પટેલે યોગ્ય સન્માન નહીં મળે ત્યાં સુધી ઓફિસ નહીં જાય તેમ સ્પષ્ટ કર્યું છે. જ્યારે આજે સવારે ફ્લાવર શોના ઉદ્ધઘાટન દરમિયાન સીએમ રૂપાણીને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. પરંતુ તેમણે કોઇપણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમની પાસેથી નાણાં અને શહેરી વિકાસ ખાતું લઇ લેવાના મામલે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.