NIFTY 10,105.30 +61.20  |  SENSEX 32,774.62 +177.44  |  USD 64.5400 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • હવે રામના નામે રાજનીતિ : જુઓ રવિશંકર પ્રસાદ V/s રણદીપ સૂરજેવાલનો Video

હવે રામના નામે રાજનીતિ : જુઓ રવિશંકર પ્રસાદ V/s રણદીપ સૂરજેવાલનો Video

 | 12:17 pm IST

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થવામાં છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતની સભા દરમિયાન રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે હવે રામના નામનું રાજકરણ ગુજરાતમાં ચાલી રહ્યું છે. ભાજપનાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ રામ મંદિરને લઈ આકરા રાજકીય પ્રહારો એકબીજાના પક્ષ પર કર્યા છે.