વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યારે આવશે વરસાદ? અંબાલાલ પટેલે આપી આ તારીખ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યારે આવશે વરસાદ? અંબાલાલ પટેલે આપી આ તારીખ

વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યારે આવશે વરસાદ? અંબાલાલ પટેલે આપી આ તારીખ

 | 3:36 pm IST

દેશભરના અનેક રાજ્યોમાં ચોમાસાની આગાહી થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં હજી ચોમાસું જામ્યું નથી. થોડા દિવસો અગાઉ અમરેલીમાં વીજગાજ સાથે વરસાદ થયો હતો, પરંતુ ત્યાર બાદ ગુજરાતમાં ક્યાંય વરસાદના અણસાર નથી. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ આવવાનું નામ જ નથી લેતો. તો હવે ક્યારે વરસાદ આવશે, તે વિશે જ્યોતિષાચાર્ય અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે.

તેમણે કહ્યું કે , ગુજરાતમાં 14થી 16 જૂન પવન સાથે વરસાદ આવશે. તો 25 જૂનથી ગુજરાતમાં ચોમાસુ વધુ સક્રિય બનશે. આગમી દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે.