Gujarat Surendranagar Theft suspects a person video
  • Home
  • Featured
  • ચોરીની શંકાએ વ્યક્તિને ઢોર માર મારતો Video જોઇ રૂવાડાં થઇ જશે અધ્ધર

ચોરીની શંકાએ વ્યક્તિને ઢોર માર મારતો Video જોઇ રૂવાડાં થઇ જશે અધ્ધર

 | 1:01 pm IST

સુરેન્દ્રનગરમાં ચોરીની તાલિબાની સજા કરી ફટાકારી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. ડીઝલની ચોરીની શંકાએ 3 શખ્સોને ઢોર માર મારવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જો કે સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. ત્રણેય શખ્સોને લાકડીથી મારવામાં આવી રહ્યા છે. વીડિયો ક્યાનો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.