Gujarat The body of an 18-day-old child was found in the water tank of the house
  • Home
  • Videos
  • ભાવનગર:ઘરના પાણીના ટાંકામાંથી 18 દિવસના બાળકની લાશ મળતા ચકચાર મચી

ભાવનગર:ઘરના પાણીના ટાંકામાંથી 18 દિવસના બાળકની લાશ મળતા ચકચાર મચી

 | 2:45 pm IST

ભાવનગરમાં 18 દિવસના બાળકની લાશ મળી આવી છે. ઘરના પાણીના ટાંકામાંથી બાળકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે વહેલી સવારે બાળક ઘરમાંથી ગૂમ થયું હતુ. ભાવનગરના કુંભરવાડા વિસ્તારની આ ઘટના છે. પરિવારજનો દ્વારા અજાણ્યા ભિક્ષુક બાવા પર બાળકને પાણીમાં ફેંકી દેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પોલીસે 2 ભિક્ષુક સાધુની અટકાયત કરી આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.