Gujarati Kamleshbhai from America slammed Air India's service video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • અમેરિકાથી ગુજરાતી કમલેશભાઇએ એરઇન્ડિયાની સર્વિસની હૈયાવરાળ ઠાલવી : Video

અમેરિકાથી ગુજરાતી કમલેશભાઇએ એરઇન્ડિયાની સર્વિસની હૈયાવરાળ ઠાલવી : Video

 | 3:41 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક રમુજી હોય છે તો કેટલાક હૃદયસ્પર્શી હોય છે. ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક ગુજરાતી ભાઇ પોતાના સામાન ખોવાઇ ગયો હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે એર ઇન્ડિયાની ખરાબ સર્વિસને લઇને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો