સાવલીમાં ગુજરાતી ગાયક કિંજલ દવેની છેડતીનો વીડિયો થયો વાયરલ - Sandesh
  • Home
  • Gujarat
  • સાવલીમાં ગુજરાતી ગાયક કિંજલ દવેની છેડતીનો વીડિયો થયો વાયરલ

સાવલીમાં ગુજરાતી ગાયક કિંજલ દવેની છેડતીનો વીડિયો થયો વાયરલ

 | 8:07 pm IST

સાવલીમાં ખાનગી કંપની દ્વારા MLAનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી ગાયક કિંજલ દવે હાજર રહી હતી. જોકે, સ્ટેજ પર ઊભેલી કિંજલ દવેની કોઇએ છેડતી કરી હોવાની ઘટના સામે આવી હતી. છેડતી કરનાર સામે કિંજલ દવે ગુસ્સે ભરાઈ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.