ગોંડલના યુવરાજ સિંહે ભારતનું વધાર્યુ ગૌરવ, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • ગોંડલના યુવરાજ સિંહે ભારતનું વધાર્યુ ગૌરવ, જુઓ વીડિયો

ગોંડલના યુવરાજ સિંહે ભારતનું વધાર્યુ ગૌરવ, જુઓ વીડિયો

 | 3:40 pm IST

ભારતનું ગૌરવ એક યુવકે વધાર્યું હોય તેવા અહેવાલ સામે આવ્યાં છે. રાજકોટના ગોંડલમાં રહેતા યુવરાજ હિમાંશુ સિંહએ ભારતનું ગૌરવા વધાર્યું હતું. વર્ષ 2018માં વિશ્વની વોલ ઓફ ફ્રેમમાં ગોંડલના યુવરાજની સિદ્વિ જોવા મળી છે. ઇચ્છાદિત મેદાન પર યુવરાજે મર્સિડિઝની 170 કિલો મીટરની ઝપડે કાર ચલાવી હતી. જેમાં તેણે સિદ્વિ પ્રાપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગોંડલના યુવરાજ પાસે કારનો ખજાનો છે. રાજવીર પરિવાર મિન્ટેઝ કારનો અદ્રિતીય અને અલગ સંગ્રહ ધરાવે છે. જો કે યુવરાજ સિંહના પિતાએ પણ અનેક કારની રેસ સ્પર્ધામાં અનેક સિદ્વિઓને હાસિલ કરી છે.