gupta brothers auli shahi shadi celebration starts photographs
  • Home
  • Photo Gallery
  • PHOTOS: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ગુપ્તા બંધુઓનાં શાહી લગ્નની તૈયારી શરૂ

PHOTOS: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ગુપ્તા બંધુઓનાં શાહી લગ્નની તૈયારી શરૂ

 | 10:30 am IST

આખા હિન્દુસ્તાનનું સૌથી સુંદર હિલ સ્ટેશન ઔલીમાં ગુપ્તા બંધુઓનાં છોકરાઓના લગ્નની શાહી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. લગ્નની વિધી 5 દિવસ સુધી એટલે કે 18 થી 22 જૂન સુધી ચાલશે. આ ભવ્ય લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. અવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લગ્નનો ખર્ચ 200 કરોડ રૂપિયા થવાનો છે. મહેમાનો માટે પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

લગ્ન માટે બાહુબલી જેવો ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ એવું કહેવામાં આવી રહ્યું છે કે મન મોહી એવા ફૂલ ખાસ કરીને સ્વિઝરલેન્ડથી મંગાવવામાં આવ્યાં છે અને એનો ખર્ચ લગભગ 5 કરોડ રૂપિયા છે. તો તમે પણ જુઓ એ ભવ્ય તૈયારીની એક ઝલક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન