Rashifal 9.8 video
  • Home
  • Astrology
  • ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગને ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ, જાણો કોને ફળ આપશે

ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગને ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ, જાણો કોને ફળ આપશે

 | 7:00 am IST

ચંદ્ર નક્ષત્ર : આર્દ્રા ક. ૦૮-૨૫ સુધી પછી પુનર્વસુ ક. ૨૯-૪૪ સુધી (શુક્રવારના સૂર્યોદય પહેલાં સમાપ્ત). ચંદ્ર રાશિ : મિથુન ક. ૨૪-૨૪ સુધી પછી કર્ક. જન્મ નામાક્ષર : મિથુન (ક.છ.ઘ.), કર્ક (ડ.હ.). પ્રદોષ, શિવરાત્રિ, સૂર્ય-બુધની આંતર્યુતિ, ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ, સંત નામદેવજીની પુણ્યતિથિ. વિક્રમ સંવત : ૨૦૭૪, અષાઢ વદ તેરસ, ગુરુવાર, તા. ૯-૦૮-૨૦૧૮.