Guru Purnima celebrates to Bagdana, BhaktiWithSandesh
  • Home
  • Featured
  • ગુરૂ આશ્રમ બગદાણામાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી, Video

ગુરૂ આશ્રમ બગદાણામાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી, Video

 | 8:51 am IST

ગુરુ જ બ્રહ્મા છે ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ મહેશ્વર એટલેકે શિવજી છે…અને પ્રભુને સરીખુ પદ જ્યારે ગુરુને મળતુ હોય તો તેમનું પુજન પણ તેવી જ શાસ્ત્રોક્ત રીતે થવુ જોઇએ જેવુ આપણે દેવી દેવતાઓનુ કરીએ છીએ.ગુરુગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય..બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.

બગદાણે ધૂન મચાવે બાપા બજરંગ દાસ. બજરંગ દાસ બાપાના નામે પ્રસિદ્ધ છે. બજરંગ દાસ બાપા કહેતા કે ગરીબોને રોટલો આપીએ તો હરી આવે ઢુકડો. મતલબ કે તેઓ કહેતા કે હંમેશા ગરીબોને અન્ન આપો તમારા પર ભગવાનની કૃપા રહેશે.

આપણે હરીનો ઓટલો તરીકે જાણીતા બજરંગ દાસના કેટલાયે આશ્રમ આવેલા છે જ્યા આજે પણ સદાવ્રત ચાલે છે અને ગરીબ લોકો બે ટંકનું પેટ ભરીને ભોજન આરોગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન