અમદાવાદના રસ્તા પર પાગલ થઇને દોડી ગાય, લોકોમાં મચી ભાગદોડ - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1175 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • અમદાવાદના રસ્તા પર પાગલ થઇને દોડી ગાય, લોકોમાં મચી ભાગદોડ

અમદાવાદના રસ્તા પર પાગલ થઇને દોડી ગાય, લોકોમાં મચી ભાગદોડ

 | 3:19 pm IST

પાંજરાપોળ અને ગૌશાળાને પાણી અને ઘાસના મામલે ગૌશાળા સંચાલક આંદોલન કરી રહ્યાં છે ત્યારે રાજયમાં ગાય માતાના નામે રાજકરણ શરૂ થઈ ગયું છે. ગાય અને ગૌચરના મામલે ભાજપ અને કોંગ્રેસ એક બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. દરમિયાન ગૌચર પરતની માંગ સાથે આજે રાજયવ્યાપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ઓબીસી, એસસી-એસટી એકતામંચ દ્વારા કલેકટરને આદેલનપત્ર આપવામાં આવ્યું છે.  એકતામંચ દ્વારા ગાયને સાથે રાખી ગંગાજળથી નવડાવીને અનોખો વિરોધ કર્યો હતો. દરમિયાન ગાય ભડકીને ભાગતા દોડધામ સર્જાઈ હતી.