gymnast gold medalist verona van de leur forced to join Adult film industry
  • Home
  • Sports
  • Cricket
  • એક સમયે ગોલ્ડ મેડલ જીતનારી ખેલાડી આજે ગંદુ કામ કરવા મજબૂર

એક સમયે ગોલ્ડ મેડલ જીતનારી ખેલાડી આજે ગંદુ કામ કરવા મજબૂર

 | 2:23 pm IST

જ્યારે પણ કોઇ ખેલાડી કઇ કમાલ કરે છે તો કરોડો લોકો તેને દિલમાં જગ્યા આપરે છે પરંતુ જેવું તેનું પ્રદર્શન ફીક્કુ પડે છે કે કોઇ મુશ્કેલી તેની લાઇફમાં આવે છે તો લોકો તેને ભૂલી જાય છે. આવી જ કહાની ડચ જિમ્નાસ્ટ વેરોના વેન ડે લેઉરની છે. જેણે સ્ટૂગાર્ટમાં 202ના જિમનાસ્ટ વિશ્વકપ દરમિયાન ગોલ્ડ મેડ જીત્યો હતો. પરંતુ તેની કિસ્મતે એવો વળાંક લીધો કે તેને પોર્ન ઇન્ડસ્ચ્રીમાં જવું પડ્યું.

33 વર્ષની વેરોનાને જિમનાસ્ટનું ભવિષ્ય માનવામાં આવતું હતું. જેણે અલગ-અલગ ટૂર્નામેન્ટમાં 8 મેડલ જીત્યા હતા. જેને લઇને તેણે 2002માં જ સ્પોર્ટ્સ વુમન ઓફ યરનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ તેની લાઇફમાં આ ખુશી વધારે સમય રોકાઇ નહીં અને 2011માં તેની લાઇફ તે સમયે બદલાઇ ગઇ જ્યારે બ્લેકમેલિંગ અને એકસ્ટ્રા મેરિટિયલ અફેર માટે 72 દિવસની જેલ થઇ ગઇ.

તે બાદ તેની સ્થિતિ બિલકુલ ખરાબ થઇ ગઇ. તેના પોતાના લોકોએજ તેનો સાથ છોડી દીધો અને મળતી માહિતી મુજબ તેને બે વર્ષ તેની કારમાં સૂઇને પસાર કર્યા. તેને ઘરના લોકોએ ઘરમાંથી નીકાળી દીધી. એટલું જ નહીં તેના ઘરમાં તાળા પણ બદલી દેવામાં આવ્યા. તે બાદ તે પૂર્ણ રીતે રસ્તા પર આવી ગઇ અને આ મુશ્કેલીમાં તેના બોયફ્રેન્ડે તેને મુશ્કેલીમાં સાથ આપ્યો.

મજબૂરીના કારણે પસંદ કરી પોર્ન ઇન્ડસ્ટ્રી

તેણે આ અંગે જણાવ્યું કે જ્યા સુધી બોયફ્રેન્ડની પાસે પૈસા હતા સમય નીકળી ગયો પરંતુ તે બાદ મજબૂરીમાં પોર્ન ફિલ્મમાં જવા સિવાય તેની પાસે કોઇ રસ્તો ન હતો. જોકે, વેરોનાએ કહ્યું કે હું ટિપિકલ પોર્ન અભિનેત્રી નથી. હું એકલી વીડિયો બનાવું છું કે પછી મારા બોયફ્રેન્ડ સાથે વીડિયો બનાવું છું. તેણે કહ્યું કે હવે તેને હું જોબની જેમ માનું છું અને તેમા હું ખુશ છું.

આ પણ જુઓ : 

અયોધ્યાચૂકાદા બાદ 5 જજોની સુરક્ષામાં વધારો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન