અમદાવાદ: શાહપુરમાં હલીમની મસ્જિદની દીવાલ ધરાશાયી, જુઓ Video - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: શાહપુરમાં હલીમની મસ્જિદની દીવાલ ધરાશાયી, જુઓ Video

અમદાવાદ: શાહપુરમાં હલીમની મસ્જિદની દીવાલ ધરાશાયી, જુઓ Video

 | 6:33 pm IST

અમદાવાદના શાહપુરમાં હલીમની મસ્જિદની દીવાલ ધરાશાયી થઇ છે. જોકે આ ઘટનામાં કોઇ જ જાનહાનિ થઇ નથી. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હાલ ધરાશાઇ થયેલ દિવાલનો કાટમાટ દૂર તકવાનું કામ ચાલી રહ્યું છે. ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.