NIFTY 10,121.90 -19.25  |  SENSEX 32,370.04 +-30.47  |  USD 64.8050 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • હાફ ગર્લફ્રેન્ડના હીરોએ નવલકથા વાંચી નથી!

હાફ ગર્લફ્રેન્ડના હીરોએ નવલકથા વાંચી નથી!

 | 4:17 am IST

જે ફિલ્મમાં અર્જુન કપૂર લીડ રોલ કરી રહ્યો છે, તે ફિલ્મ જે નોવેલ ઉપરથી બની છે તે નોવેલ જ તેણે નથી વાંચી. આ હકીકત અર્જૂન કપૂરે જ જાહેર કરી છે. નવલકથા ન વાંચવા પાછળનું કારણ પણ અર્જૂને જણાવ્યું જે ખૂબ જ મજેદાર છે. અર્જુન જણાવે છે કે મંે આ પહેલા પણ ચેતન ભગતની નોવેલ ઉપરથી બનેલી ફિલ્મ ટુ સ્ટેટ્સ કરી હતી. આ બુક પણ ફિલ્મ પૂરી કર્યા પહેલાં મંે વાંચી નહોતી અને પરિણામે મારી તે ફિલ્મ ખૂબ જ સફળ બની ગઇ. સાચી વાત એ જણાય છે કે ટુસ્ટેટ્સ પુસ્તક વાંચ્યા વગર ફિલ્મ પૂરી કરવાથી એ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર જોરદાર કમાલ કરી બતાવ્યો હતો. હવે આ વાત અર્જુનના મગજમાં ઘર કરીને બેસી ગઇ છે. કે ફિલ્મ કરતાં પહેલાં જો તે નવલકથા નહીં વાંચે તો તેની ફિલ્મ ખૂબ હિટ થશે, અને જો તે વાંચશે તો કદાચ નિષ્ફળ પણ જઇ શકે છે. એટલે સફળતાની ગેરન્ટી માટે તેણે નવલકથા વાંચી નથી.