'હાંડી ખીચડી' ટેસ્ટમાં લાગે છે બહુ જ મસ્ત, બનાવો આ રીતે ઘરે - Sandesh
NIFTY 10,548.80 -16.50  |  SENSEX 34,389.17 +-38.12  |  USD 66.0325 +0.24
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Food & Travel
 • ‘હાંડી ખીચડી’ ટેસ્ટમાં લાગે છે બહુ જ મસ્ત, બનાવો આ રીતે ઘરે

‘હાંડી ખીચડી’ ટેસ્ટમાં લાગે છે બહુ જ મસ્ત, બનાવો આ રીતે ઘરે

 | 3:13 pm IST

 • સામગ્રી
  ચાર કપ ચોખા
  ત્રણ નાની ચમચી કોથમીર સમારેલી
  એક ચમચી આદુ-મરચાંની પેસ્ટ
  એક નાની ચમચી ધાણા પાઉડર
  અડધી ચમચી હળદર
  એક નાની ચમચી લાલ મરી પાવડર
  એક ચમચી લસણની પેસ્ટ
  અડધો કપ ડુંગળી
  એક કપ બટાકા
  અડધો કપ વટાણા
  અડધો કપ ફુલાવર
  બે નંગ ઈલાયચી
  એક ટુકડો તજનો

  સર્વિંગ માટે
  છાશ
  પાપડ

  બનાવવાની રીત

 • સૌ પ્રથમ કોથમીર, ડુંગળી, ધાણા પાવડર, હળદર, લાલ મરચું પાવડર, લસણની પેસ્ટ અને મીઠું સ્વાદાનુસાર એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈને બરાબર મિક્સ કરી લો.
 • ત્યારબાદ બટાકા, વટાણા, ફુલાવર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
 • પછી તેલ, ચોખા, ઈલાયચી અને તજ નાખી ફરીથી બરાબર મિક્સ કરી લો અને આ મિશ્રણને હાંડીમાં ઉમેરીને બમણું પાણી નાખી ધીમા તાપે 25 થી 30 મિનિટ ચઢવા દો.
 • વચ્ચે-વચ્ચે હલાવતા રહો અને પછી કોથમીર અને લીંબૂ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તો તૈયાર છે ‘હાંડી ખીચડી’
 • ‘હાંડી ખીચડી’ છાશ અને પાપડ સાથે સર્વ કરો.