Hands clean in 2 jewelers shops in 10 days in Chandkheda
  • Home
  • Videos
  • Featured Videos
  • ચાંદખેડામાં 10 દિવસમાં 2 જ્વેલર્સની દુકાનોમાં હાથસાફ, પોલીસે કરી ધરપકડ

ચાંદખેડામાં 10 દિવસમાં 2 જ્વેલર્સની દુકાનોમાં હાથસાફ, પોલીસે કરી ધરપકડ

 | 9:37 am IST
  • Share

અમદાવાદના ચાંદખેડામાં જ્વેલર્સના શોરૂમને નિશાન બનાવી દાગીના અને રોકડની ચોરી કરનાર માથાભારે તસ્કરો આવી ગયા છે પોલીસ સકંજામાં. 10 દિવસમાં ચાંદખેડાના 2 જ્વેલર્સમાં એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરનાર તસ્કરોએ વેપારીઓની સાથે સાથે પોલીસની ઉઘ હરામ કરી નાખી હતી. પોલીસને પડકાર ફેંકનાર આ તસ્કરો આખરે ઝડપાઈ ચુકયા છે. તમે પણ જુઓ કોણ છે આ માથાભારે તસ્કરો અને કેવી રીતે આવ્યા સકંજામાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો