‘શાકા લાકા બૂમ બૂમ’માં જોવા મળેલી આ નાનકડી અભિનેત્રી હવે લાગે છે આટલી હોટ, PHOTOS વાયરલ
સીરિયલ શાકા લાકા બૂમ બૂમમાં હંસિકા મોટવાની ઘરે ઘરે ફેમસ થઈ હતી. ત્યારબાદ 2001માં એકતા કપૂરે તેને સીરિયલ દેસ મે નિકલા હોગા ચાંદમાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ફિલ્મો તરફ આગળ વધી. હંસિકાનો જન્મ 9 ઓગસ્ટ 1991માં મુંબઈમાં જ થયો હતો.
હંસિકાએ ટીવી સીરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, સોને પરી, કરિશ્મા કા કરિશ્મામાં કામ કર્યું છે. કેટલાય ટીવી શો કર્યા બાદ હંસિકાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું. તેણે સાઉથમાં એક પછી એક હિટ ફિલ્મો આપી છે. ત્યારબાદ 2003માં હંસિકાએ ઋતિક રોશનની ફિલ્મ કોઈ મિલ ગયામાં કામ કર્યું હતું. હાલમાં હંસિકાના કેટલાક હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ અહીં આ ફોટોઝ…..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન