Hansika Motwani Loss Weight After Seen Her Pic You Will be Shocked
  • Home
  • Photo Gallery
  • Photos: હંસિકા મોટવાનીએ ઘટાડ્યું વજન, સ્લિમ અવતારમાં જોઇને રહી જશો દંગ

Photos: હંસિકા મોટવાનીએ ઘટાડ્યું વજન, સ્લિમ અવતારમાં જોઇને રહી જશો દંગ

 | 1:24 pm IST

પોપ્યુલર ચાઇલ્ડ આર્ટિસ્ટ અને સાઉથની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાનીએ 9 ઑગષ્ટનાં રોજ પોતાનો 27મો બર્થડે મનાવ્યો હતો. તેણે પોતાનો જન્મદિવસ તેના ખાસ દોસ્તો અને ફેમિલીને સાથે સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફૉટોમાં હંસિકા નવા અવતારમાં જોવા મળી રહી છે. એક સમય હતો જ્યારે હંસિકા ઘણી તંદૂરસ્ત દેખાતી હતી, જો કે હવે તે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.

વજન ઘટાડ્યા બાદ હંસિકા પહેલા કરતા વધારે સ્માર્ટ અને હૉટ લાગી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ અવાર-નવાર તેના ફૉટો અને વિડીયો શેર ેકરે છે.